Loading the player...

# Use Youtube player (with Youtube AD) #<<<>>> # Use our player (Downlaod, Unblock & No Youtube AD) 再生できないときはここをクリック click here if failed to load 如无法播放请点击这里#

INFO:
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. હોળી પહેલા માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાયું છે. માર્કેટ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે.
Rajkot Video : ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, કિલોમીટરો સુધી લાગી વાહનોની કતારો - Gujarati News | Gondal Market Yard witnessed massive income from Dhana spice Rajkot Video  - Gondal Market Yard witnessed massive income from Dhana spice Rajkot Video  | TV9 Gujarati